1/7
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 0
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 1
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 2
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 3
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 4
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 5
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા screenshot 6
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા Icon

Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા

Jigneshram.com
Trustable Ranking IconДоверенное
1K+Загрузки
3.5MBРазмер
Android Version Icon2.1+
Android версия
1.2(04-10-2020)Последняя версия
-
(0 Обзоры)
Age ratingPEGI-3
Скачать
ПодробностиОбзорыВерсииИнформация
1/7

Описание Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા

This App Is Created by Dr. Mihir Solanki.


❇ આ એપ્લિકેશનની મદદથી gcert દ્વારા ચાલતો કાર્યક્રમ "પરિવારનો માળો,સલામત અને હૂંફાળો"અંતર્ગત આવતી પ્રવૃત્તિની pdf ફાઇલ સરળતાથી મળી શકશે.


❇ રોજેરોજ આવતી પ્રવૃત્તિ નિયમિત અપડેટ જોવા મળશે અને આજ સુધીની તમામ પ્રવૃત્તિ એક જ જગ્યાએ મળી શકશે


❇ જે તે દિવસની પ્રવૃત્તિ પર કલીક કરવાથી સરળતાથી સીધી જ પ્રવૃત્તિ જોઈ શકાશે

❇સમગ્ર શિક્ષા,ગાંધીનગર દ્વારા ચાલતો કાર્યક્રમ "study from home" ના તમામ Week નું સાહિત્યને ધોરણ વાર એક સાથે મેળવી શકાશે


❇ દર શનિવારે આવતા સાહિતને મોબાઈલમાં સંગ્રહ કરવાની જરૂર નહીં રહે આ એપ્લિકેશનમાં તમામ સાહિત્ય ગમે ત્યારે મેળવી શકાશે


❇આ કાર્યક્રમ અંતર્ગત આવતા ધોરણવાર સાહિત્ય સંદર્ભે બાળકોના સ્વ મૂલ્યાંકન માટે quiz ની વ્યવસ્થા આ એપ્લિકેશનમાં કરવામાં આવી છે.


❇ quiz માં બાળક પોતાનો score અને સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નોના સાચા જવાબ જાણી શકશે


❇ બાળકોને maths માટેની રમત આ એપ્લિકેશનમાં.મૂકવામાં આવી છે


❇અત્યારે ચાલતા સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત અભિપ્રાય માટેની વ્યવસ્થા આ એપ્લિકેશન માં કરવામાં આવી છે.


❇જે ને આ સાહિત્ય ડાઉનલોડ કરવું હોય તો તે માટે અલગ ડાઉનલોડ ના ફોલ્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે


Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા - Версия 1.2

(04-10-2020)
Другие версии
Что новогоએપ નું નામ Study From Home થી ઘર એ જ પાઠશાળા કરવામાં આવ્યું.

Отзывов и оценок пока нет! Чтобы стать первым, пожалуйста,

-
0 Reviews
5
4
3
2
1

Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા - Информация об APK

Версия APK: 1.2Пакет: appinventor.ai_Mihir181087.Diet_Meh
Совместимость с Android: 2.1+ (Eclair)
Разработчик:Jigneshram.comПолитика конфиденциальности:https://www.jigneshram.com/p/privacy-policy-for-study-from-home-app.htmlРазрешения:5
Название: Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળાРазмер: 3.5 MBЗагрузки: 0Версия : 1.2Дата выпуска: 2021-04-23 21:46:02Минимальный размер экрана: SMALLПоддерживаемый процессор:
ID пакета: appinventor.ai_Mihir181087.Diet_MehПодпись SHA1: D8:31:F2:9F:CF:29:C4:EE:80:D8:AE:06:DC:94:AF:D3:90:15:1D:3EРазработчик (CN): AndroidОрганизация (O): Google Inc.Расположение (L): Mountain ViewСтрана (C): USШтат/город (ST): CaliforniaID пакета: appinventor.ai_Mihir181087.Diet_MehПодпись SHA1: D8:31:F2:9F:CF:29:C4:EE:80:D8:AE:06:DC:94:AF:D3:90:15:1D:3EРазработчик (CN): AndroidОрганизация (O): Google Inc.Расположение (L): Mountain ViewСтрана (C): USШтат/город (ST): California

Последняя версия Ghar Ej Pathshala | ઘર એ જ પાઠશાળા

1.2Trust Icon Versions
4/10/2020
0 загрузки3.5 MB Размер
Скачать
appcoins-gift
Игры с бонусамиВыиграйте еще больше наград!
больше